Thirteen specialities,
one hospital.
તેર નિષ્ણાત વિભાગો,
એક જ હૉસ્પિટલ.
तेरह विशेषज्ञ विभाग,
एक ही अस्पताल।
The scope of clinical care available at Vasad, with consultants on roster and equipment on site. Filter by category or search below — or call the OPD at +91 2692 200200 if you're unsure where to start.
વાસદમાં મળતી તમામ તબીબી સેવાઓની વિગત — નિયમિત સેવા આપતા નિષ્ણાત ડૉક્ટરો અને હૉસ્પિટલમાં જ ઉપલબ્ધ સાધનો સાથે. નીચે શ્રેણી પ્રમાણે વિભાગો જુઓ — અથવા ક્યાંથી શરૂઆત કરવી તે ન સમજાય તો OPD નો +૯૧ ૨૬૯૨ ૨૦૦ ૨૦૦ પર સંપર્ક કરો.
वासद में उपलब्ध सभी चिकित्सा सेवाओं की जानकारी — नियमित सेवा देने वाले विशेषज्ञ डॉक्टरों और अस्पताल में ही मौजूद उपकरणों के साथ। नीचे श्रेणी के अनुसार विभाग देखें — या अगर समझ न आए कि कहाँ से शुरू करें, तो OPD से +९१ २६९२ २०० २०० पर संपर्क करें।